હિંદુ ધર્મમાં ગાય અને ગૌમૂત્રને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સાથે જ આયુર્વેદમાં પણ ગૌમૂત્રના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે.ચાલો જાણીએ સ્વાસ્થ્ય નિષ્ણાત સિદ્ધાર્થ એસ કુમાર પાસેથી ગૌમૂત્ર પીવાથી શું થાય છે.
આયુર્વેદમાં કહેવાયું છે કે સવારે ખાલી પેટે ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ.
એવું માનવામાં આવે છે કે ગાય ખેતરમાં ઘણા ઔષધીય પાંદડા ખાય છે તેથી તેના ગુણો ગૌમૂત્રમાં હોય છે.
કહેવાય છે કે ગૌમૂત્રનો સ્વાદ કડવો, તીખો, ખારો અને ગરમ હોય છે. દવા અને ઉપચારમાં તેને પીવાની સલાહ આપવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ ગૌમૂત્ર પીવાથી ડાયાબિટીસ, ટ્યૂમર અને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.
સવારે ખાલી પેટ ગૌમૂત્રનું સેવન કરવાથી કેન્સરના કોષોને વધતા અટકાવવામાં મદદ મળે છે.
એવું કહેવાય છે કે શરીરમાં કર્ક્યુમિન નામના તત્વની ઉણપને કારણે કેન્સર થાય છે, જે પાછળથી ગાંઠનું સ્વરૂપ લે છે. આ તત્વ ગૌમૂત્રમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
જો તમે ગૌમૂત્રનું સેવન કરો છો તો તેનાથી શરદી અને તાવમાં રાહત મળે છે.
ગૌમૂત્રનું સેવન ડોક્ટરની સલાહ લીધા પછી જ કરવું જોઈએ.સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચત રહો.