કોથમીરને એક સુપરફૂડ માનવામા આવે છે. કોથમીરનો ઉપયોગ શાકમા મસાલા તરિકે કરવામા આવે છે.
કોથમીરના બીજ પોષકતત્વોથી ભરપૂર હોય છે. કોથમીરના બીજમા પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન કે જેવા પોષકતત્વો હોય છે. જે સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓથી બચાવે છે.
સવારે ખાલી પેટ કોથમીરનુ પાણી સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ચલો જાણીએ ખાલી પેટ રોજ સવારે કોથમિરનુ પાણી પીવાથી મળતા ફાયદા વિશે.
જો તમારા શરીરમા કબજિયાતની સમસ્યા છે તો તમે રોજ સવારે ઉઠીને કોથમીરનુ પાણી પી શકો છો. કોથમીરનુ પાણી પીવાથી કબજિયાતના દુખાવામા રાહત મળે છે.
જો તમે વધતા વજનની સમસ્યાથી હેરાન છો તો તમે સવારે ઉઠીને કોથમીરનુ પાણી પી શકો છો. કોથમીરનુ પાણી પીવાથી વજનમા ઘટાડો થાય છે.
સવારે ખાલી પેટ કોથમીરનુ પાણી પીવાથી પેટની સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. પેટ માટે કોથમીરનુ પાણી ખૂબ લાભદાયી છે.
જો તમે થાઈરોઈડની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો કોથમીરનુ પાણી પીઓ. કોથમીરના પાણીમા એંટી ઓક્સિડેંટ જોવા મળે છે.