- ફોલેટ - આયર્ન - કેલ્શિયમ - પોટેશિયમ - મેગ્નેશિયમ - વિટામિન A - વિટામિન C- વિટામિન K
જો તમારું શુગર લેવલ હાઇ છે તો કોથમીરના પત્તાનું સેવન કરવું. આ પત્તાને પાણીમાં ઉકાળીને પણ પી શકો છો. આનાથી શુગર લેવલ ઘટાડવામાં મદદ મળે છે.
કોથમીરના પત્તાને પાણીમાં ઉકાળી લો. ત્યાર બાદ તેનું સેવન કરવાથી લીવરમાં જમા થયેલી ગંદકી સાફ થાય છે. આ કારણે જ લીવરને ડિટોક્સ કરવા માટે કોથરમીરનું પાણી પીવું જોઇએ.
પાચનને તંદુરસ્ત રાખવા માટે કોથમીરના પત્તાને ડાયેટમાં સામેલ કરો. આ પત્તાના સેવનથી પેટને લગતી સમસ્યા જેવી કે અપચો, ગેસ અને બ્લોટિંગથી રાહત મળે છે.
કોથમીરના પત્તાને પાણીમાં ઉકાળીને વેટ લોસ ડ્રિન્ક તરીકે પણ પી શકો છો. આ ડ્રિન્કના સેવનથી મેટાબોલિઝમ બુસ્ટ કરવાની સાથે ટોક્સિન્સનો સફાયો પણ કરે છે.
કોથમીરના પત્તાનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકરાક છે. પોષકતત્ત્વોથી ભરપૂર આ પત્તાને ડાયેટામાં સામેલ કરવાથી સ્કિન ગ્લો કરવાની સાથે હેલ્ધી પણ બનાવે છે.