આદુના પાવડરને સૂંઠ કહેવામાં આવે છે અને તે આપણા રસોડામાં એક લોકપ્રિય મસાલો છે.
સૂંઠનો ઉપયોગ ચા ચટણી અને અન્ય વાનગીઓમાં થાય છે.
શરદી અને ઉધરસના ઈલાજ માટે લોકો સૂંઠનો ઉપયોગ કરે છે. ચાલો જાણીએ તેના વધુ ફાયદાઓ વિશે.
સૂંઠમાં જીંજરોલ અને શાન્ગ્રીન જેવા સંયોજનો હોય છે જે પાચનને સુધારવામાં મદદ કરી શકે છે.
સૂંઠએ ઉલટી અને ઉબકાની સારવાર માટે અસરકારક ઘરગથ્થું ઉપાય છે.
સૂંઠમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.
સૂંઠમાં કેન્સર સામે લડવાના ગુણો હોઈ છે. તે કેન્સરના કોષોના વિકાસ અને ફેલાવાને રોકવામાં મદદ કરી શકે છે.
સૂંઠમાં દર્દ મટાડવાના ગુણો હોય છે જે માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને સાંધાના દુખાવામાં મદદ કરે છે.
જીવનશૈલી સંબંધિત તમામ મોટા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.