સવારે ખાલી પેટે સૂંઠ અને એલચીનું સેવન કરવાના ફાયદા


By Vanraj Dabhi03, Sep 2024 04:56 PMgujaratijagran.com

સૂંઠ અને એલચી

સવારે ખાલી પેટ સૂંઠ અને એલચીનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજે અમે વિગતવાર તેના ફાયદા વિશે જણાવીશું.

પોષક તત્વો

ડાયટિશિયન સુગીતા મુત્રેજા અનુસાર, સૂંઠ અને એલચીમાં વિટામિન સી, બીટા કેરોટિન, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી-ઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણો મળી આવે છે.

એલર્જી

સૂંઠ અને એલચીનું પાણી શરીરમાં જમા થયેલી ગંદકીને દૂર કરે છે, જે ત્વચાને સ્વસ્થ રાખીને એલર્જીથી બચાવે છે.

પેટ માટે ફાયદાકારક

સૂંઠ અને એલચીનું પાણી કબજિયાત, અપચો અને ગેસની સમસ્યામાં પણ રાહત આપે છે.

રોગપ્રતિકારક શક્તિ

સૂંઠ અને એલચીનું પાણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

સ્નાયુમાં દુખાવો દૂર કરે

સૂંઠ અને એલચીમાં એન્ટિ-સ્પેસ્મોડિક ગુણો જોવા મળે છે, જે સ્નાયુઓના દુખાવામાં રાહત અપાવવામાં મદદ કરે છે.

વજન ઘટાડે

એલચી અને સૂંઠના પાણીનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે, જેનાથી વજન ઝડપથી ઘટે છે.

ડૉક્ટરની સલાહ

જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Peanuts Benefits: રોજ સવારે ખાલી પેટે મગફળી ખાવાના ફાયદા