ભૂજંગાસન કરવાના ચમત્કારિક ફાયદા જાણીને ચોંકશો


By Sanket M Parekh21, Jun 2023 04:03 PMgujaratijagran.com

મેટાબોલિઝમ

બૉડીના મેટાબોલિઝમ સુધારવામાં ભૂજંગાસન કરવું ફાયદેમંદ મનાય છે. આ આસન કરવાથી મેટાબોલિઝમ મજબૂત બનાવવામાં મદદ મળે છે.

થાયરૉઈડ

ભૂજંગાસન કરવાથી ગળાના મસલ્સ અને થાયરૉઈડની ગ્રંથિને હેલ્થી બનાવવામાં મદદ મળે છે. જેથી થાયરૉઈડની સાથે પેરાથાયરૉઈડ ગ્રંથિઓ પણ ઠીક રહે છે.

વજન કંટ્રોલ

બૉડીના વજનને કંટ્રોલ કરવા માટે પણ ભૂજંગાસન કરવું ફાયદેમંદ મનાય છે. જેને કરવાથી એક્સ્ટ્રા ચરબી ઓછી કરવામાં મદદ મળે છે.

અસ્થમા

ભૂજંગાસન કરવાથી અસ્થમાની સમસ્યામાં આરામ મળે છે. આથી જો તમને અસ્થમાની સમસ્યા હોય, તો ભૂજંગાસનનો અભ્યાસ નિયમિત કરવો જોઈએ.

પીઠ માટે ફાયદેમંદ

ભૂજંગાસનનો અભ્યાસ કરવાથી પીઠ સાથે સંકળાયેલી સમસ્યામાં આરામ મળે છે. થોડા દિવસ સુધી સતત ભૂજંગાસન કરવાથી પીઠના દુખાવો દૂર થઈ શકે છે.

કિડનીની સમસ્યામાં ઉપયોગી

કિડનીની સમસ્યામાં ભૂજંગાસન ખૂબ જ ફાયદેમંદ મનાય છે. જેને કરવાથી કિડની પર દબાણ થાય છે અને તેમાં રહેલા વિષયુક્ત પદાર્થ બહાર નીકળી જાય છે.

ચહેરાની ચમક માટે દરરોજ કરો આ આસન