ચિયા ઘણું આરોગ્યપ્રદ હોય છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. ચિયા સિડ્સમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફાઈબર, પ્રોટીન રહેલું હોય છે
ચિયાના સિડ્સમાં જોવા મળતા ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબર વધુ હોય છે જે તમારા હૃદય માટે સારું માનવામાં આવે છે
પાણીમાં તેમાં એક ચમચી ચિયા સીડ્સ મિક્સ કરી તેને આખી રાત પલાળી રાખો. સવારે,તેને ડિટોક્સ ડ્રીન્કની જેમ પીવો
ચિયા સીડ ફેટી એસિડ હોય છેે જે સોજાવાળી ત્વચાને રાહત આપવાનું કામ કરે છે. જ્યારે પાણી ત્વચા હાઇડ્રેશન પૂરૂ પાડે છે.
ચિયા બીજમા મોટી માત્રામાં ફાઇબર હોય છે જે પાચનને સુધારે છે. સવારમાં ઉઠ્યા પછી પહેલા ચિયા સીડ પાણીનું સેવન કરો
સવારે સૌથી પહેલા એક ગ્લાસ પલાળેલા ચિયા સીડ્સનું પાણી પીવો તે તમને લાંબા સમય સુધી પેટને ફુલ રાખશે અને તમારી ભૂખ ઓછી કરશે.
ચિયા સીડ્સમાં કેફીક એસિડ, એન્ટીઑકિસડન્ટ અને એન્ટી ઈન્ફાલામેટરી ગુણો જોવા મળે છે જે તમારા શરીરમાં સોજો મટાડવામાં મદદ કરે છે.
ચીયા સીડ્માં ક્લોરોજેનીક એસિડ, એન્ટીઓકસીડન્ટ રહેલું હોય છે હાઈ બ્લડ પ્રેશરને લો કરવામાં મદદ કરે છે