લીમડાના પાન ચાવવાના ફાયદા


By hariom sharma14, Mar 2023 07:40 PMgujaratijagran.com

લીમડાના પાંદડાના ગુણ

- એન્ટિ ફંગલ - એન્ટિ ડાયાબિટીક - એન્ટિ બેક્ટેરિયલ - એન્ટિ ઇન્ફ્લેમેટરી - એન્ટિ ઓક્સિડેન્ટ્સ

ઇમ્યૂનિટી વધારે

લીમડાના પાંદડા ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. આ પાંદડાને ચાવીને ખાવાથી શરીરને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે. એટલે જ લીમડાના પાંદાડ ધોઇને ચાવો.

ડાયાબિટીસ

શુગરના દર્દીઓ માટે લીમડાના પાન ફાયદાકારક હોય છે. આ પાનમાં એન્ટિ ડાયાબિટિક ગુણ રહેલા છે. આનું સેવન કરવાથી શુગર લેવલને ઓછું કરી શકો છો.

ત્વચા માટે

સ્કિનને હેલ્ધી રાખવા માટે લીમડાના પાન ચાવો. આ પાનમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. લીમડાના પાન ખાવાથી સ્કિન ઇન્ફેક્શન અને ખંજવાળથી રાહત મળી શકે છે.

પાચન

પાચનને તંદુરસ્ત રાખવા માટે લીમડના પાન ખાવ. પોષકતત્ત્વોથી ભરપૂર લીમડના પાનમાં તમારું ડાયજેશન હેલ્ધી રાખી શકે છે. આ કારણે જ લીમડાના પાન ખાવ.

વાળ માટે

લીમડાના પાનનું સેવન વાળ માટે પણ ફાયદાકારક હોય છે. એન્ટિ ફંગલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર પાંદડા ડેન્ડ્રફથી છુટકારો અપાવે છે.

ત્વચા પર આદુંનો રસ લગાવવાથી દૂર થાય છે આ સમસ્યા