ઔષધીય ગુણોથી ભરપૂર લવિંગનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે. તમે રોજ ઓછામાં ઓછા 4 લવિંગ જરૂર ખાવા.
- ઇજેનોલ - એન્ટિવાઇરલ ગુણ - એન્ટિઇન્ફ્લેમેટરી ગુણો - એન્ટિબેક્ટેરિયલ ગુણો - આયર્ન
લવિંગ ખાવાથી ઈમ્યૂનિટી વધારવામાં મદદ મળે છે. આમા એન્ટિઓક્સિડેન્ટ્સ અને ઝિંક રહેલા હોય છે. આ સરદી, ખાંસી જેવી સંક્રમણ થવાનું જોખમ ઘટાડે છે.
સરદી-ખાંસીની સમસ્યા થવા પર લવિંગની ચા પીવો. લવિંગમાં એન્ટિબેક્ટેરિયલ ગુણો હોય છે, જે સંક્રમણથી બચાવે છે અને ગળામાં જમા કફને બહાર કાઢે છે.
વિટામિન, ફ્લેવોનોઇડ, અલ્કલોઇડ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર લવિંગ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદ મળે છે. રોજ 4 લવિંગનું સેવન કરો.
લવિંગ ખાવાથી પાચનતંત્ર સુધરે છે. આનાથી ડાયજેસ્ટિવ એન્જાઇમ્સને વધારો મળે છે. આનાથી પાચનની પ્રક્રિયા ઝડપી બને છે.
લવિંગમાં એન્ટિઓક્સિડેન્ટ્સ, એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ ગુણો એક્ને પેદા કરતાં બેક્ટેરીયાને નષ્ટ કરે છે. સાથે જ ઇન્ફેક્શનનું જોખમ પણ ઘટાડે છે.