કપૂરનુ તેલ વાળ માટે રામબાણ, જાણી લો ફાયદા


By Prince Solanki01, Jan 2024 05:37 PMgujaratijagran.com

કપૂરનુ તેલ

વાળ માટે કપૂરનુ તેલ ખૂબ જ ફાયદાકારક હોય છે. કપૂરનુ તેલ વાળને પોષણ પૂરુ પાડે છે.

પોષકતત્વો

કપૂરનુ તેલ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમા એંટી વાયરલ તથા એંટી કૈંસર જેવા ગુણો રહેલા હોય છે.

વાળને મજબૂતી

કપૂરના તેલને વાળમા રોજ લગાવવાથી વાળને મજબૂતી મળે છે, અને વાળનો વિકાસ પણ સારો થાય છે.

વાળ ખરવાની સમસ્યા

જો કોઈના વાળ ખરે છે તો તેણે વાળમા કપૂરના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી તમારી વાળ ખરવાની સમસ્યામા રાહત મળે છે.

You may also like

Hair Care Tips: સ્ત્રી હોય કે પુરુષ શિયાળાની સિઝનમાં અઠવાડિયામાં કેટલી વખત વાળ ધ

Hair Care Tips: ડ્રાય સ્કેલ્પ અને માથામાં આવતી ખંજવાળથી તાત્કાલિક મેળવો છૂટકારો,

ખંજવાળમા રાહત

ઘણા લોકોને વાળમા ખંજવાળ ખૂબ આવે છે, તેવામા વાળમા આવતી ખંજવાળને દૂર કરવા માટે કપૂરના તેલને વાળમા લગાવવુ જોઈએ. કપૂરનુ તેલ વાળમા આવતી ખંજવાળની સમસ્યાને દૂર કરે છે.

વાળનો વિકાસ

લાંબા વાળ માટે કપૂરનુ તેલ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ તેલના ઉપયોગથી વાળનો વિકાસ ઝડપથી થાય છે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

શરીરમા બ્લડ સર્કુલેશન વધારવા માટે આ વસ્તુઓનુ કરો સેવન