સંચળમાં અનેક એન્ટી ઓક્સિડેન્ટ મળી આવે છે. જેમાં રહેલ આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડે છે.
સંચળનું સેવન કરવાથી તમે વજન ઘટાડી શકો છે. જેમાં મળી આવનાર પોષક તત્વો ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારે રહેતુ હોય, તો સંચણ તમારા માટે ફાયદેમંદ નીવડી શકે છે. જે કોલેસ્ટ્રોલને ઘટાડીને લોહીને પાતળું કરવામાં મદદ કરે છે.
સંચળના સેવનથી શરદી-ઉધરસ અને ગળામાં ખરાસની સમસ્યામાં રાહત મળે છે. આ માટે તમે મરી, આદુ અને સંચળનો ઉકાળો બનાવીને પી શકો છો.
સંચળ પાચન તંત્ર માટે સારુ હોય છે. જેના સેનથી તમારું પાચન સુધરે છે. સંચળમાં રહેલ આયરન શરીરમાં થઈ રહેલી બળતરામાં પણ આરામ અપાવે છે.