ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવામાં ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. જેથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે.
ડાયાબિટીસના દર્દીઓ માટે કાલા નમક કોઈ રામબાણ ઈલાજથી ઓછું નથી. તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકરક છે.
કાલા નમકમાં આયર્ન,સોડિયમ અને કેલ્શિયમ જેવા તત્વો મળી આવે છે. તેમાં ઘણા એન્ટિઓક્સીડેન્ચ ગુણ હોય છે.
કાલા નમકને ખાવાથી ડાયાબિટીસની બીમારી દૂર થાય છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
વાસ્તવમાં તેના સેવનથી ગેસ,અપચો,વજન અને કોલેસ્ટ્રોલની બીમારીઓ થતી નથી.અને આ બધી બીમારીઓ ડાયાબિટીસનું કારણ બની જાય છે.
તેનું સેવન કરવાથી પાચન શક્તિ સુધરે છે અને ગેસથી છુટકારો મળે છે. એસીડીટીના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
કાલા નમક હૃદયને પણ સ્વસ્થ રાખે છે. તેમાં રહેલ સોડિયમ ક્લોરાઈડ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
તેમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. તેનું સેવન કરવાથી શરીર પર ફોલ્લીઓ પાકવી કે કોઈપણ પ્રકારના ઘા જલ્દી થતા નથી.