શરીરને રાખવુ છે સ્વસ્થ, ખાઓ આ 5 કડવી વસ્તુઓ


By Hariom Sharma29, Nov 2023 07:27 PMgujaratijagran.com

કડવી વસ્તુઓ

સામાન્ય રીતે લોકો કડવી વસ્તુઓ ખાવાનુ પસંદ કરતા નથી. જો કે કારેલા ઉપરાંત બીજી કડવી વસ્તુઓનુ સેવન કરવુ પણ શરીર માટે ફાયદાકારક છે. ચલો જાણીએ.

એક્સપર્ટની સલાહ

એક્સપર્ટ ગરીમાની સલાહ પ્રમાણે ડાયટમા સામેલ કરવાથી શરીરને સ્વાસ્થ્ય સંબધિત ફાયદાઓ મળે છે. આ ઉપરાંત તેમા રહેલા પોષકતત્વો પાચનક્રિયાને સુધારવામા મદદ કરે છે. કડવી વસ્તુઓનુ સેવન કરવાથી અન્ય વાઈરસથી પણ બચી શકાય છે.

બ્રોકોલી

બ્રોકોલીમા વિટામિન સી, વિટામિન ઈ અને ફોલિક એસિડ જેવા પોષકતત્વો રહેલા હોય છે. તેના સેવનથી હાર્ટ તદુરસ્ત રહે છે.

મેથી

બ્લડ શુગરના દર્દીઓ માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે. મેથીમા ઈંસુલિનની માત્રા ઓછી હોવાથી બ્લડ પ્રેશરની માત્રા નિયંત્રણમા રહે છે. સાથે જ મેથીને ખાવાથી ફેફસાની ગંદગી સાફ રહે છે.

You may also like

એક અઠવાડિયામા ઓછી થશે ચહેરાની કરચલીઓ, રોજ પીવો આ જ્યૂસ

ઠંડીમા રોજ એક મુઠ્ઠી પીસ્તા ખાવાથી થશે અનેક ફાયદા

કોકો પાઉડર

કોકો પાઉડરનુ સેવન કરવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે. કોકોમા રહેલા એંટી ઈફ્લેમેટરીનો ગુણ શરીરના બ્લડ સર્કુલેશનને સુધારે છે. તે શરીરમા કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમા રાખે છે.

ગ્રીન ટી પીઓ

ગ્રીન ટીમા રહેલા એંટી ઓક્સિડેંટ ગુણ શરીરને સ્વસ્થ રાખે છે. તેમા હાજર પોલિફેનોલ્સ કેંસરના સેલ્સને ખતમ કરે છે. ગ્રીન ટીનુ સેવન કરવાથી હાર્ટ પણ સ્વસ્થ રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આ ત્રણ કસરત કરવાથી ઓછી થાય છે શરીરની ચરબી