Benefits of Ashwagandha: પ્રોટીનની જગ્યાએ કરો અશ્વગંધાનો ઉપયોગ


By Jagran Gujarati20, Jan 2023 07:00 AMgujaratijagran.com

પ્રોટીનનો ઉપયોગ કરવાથી આડઅસર થાય છે. પ્રોટીન કરતાં અશ્વગંધા સારું કામ કરે છે, અને તમારી ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત રાખે છે, આડઅસરથી પણ બચાવે છે.&પ્રોટીનની જગ્યાએ કેમ

અશ્વગંધામાં રહેલું ઓક્સિડેન્ટ તમારા ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવું કામ કરે છે. જે તમને શરદી-ખાંસી જેવી બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે.&આ કારણોથી અશ્વગંધા ફાયદાકારક

અશ્વગંધા મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદારૂપ છે. આના સેવનથી સ્ટ્રેસ પણ દૂર થાય છે અને માનિસક રીતે પણ મજબૂત બનાવે છે. મેન્ટલ હેલ્થમાં પણ સુધારો&

અશ્વગંધાનો ઉપયોગ કરવાથી મેદસ્વિતામાં ઓછી કરે છે. શરીરમાં ખોટી ચરબી જમાં નથી થવા દેતું સાથે શરીરને ફિટ રાખવામાં પણ મદદ કરે છે.&મેદસ્વિતામાં પણ રાહત

અશ્વગંધા બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. લોહીમાં સુગરની માત્રા પણ ઓછી કરે છે. આ કારણોસર ડાયાબિટીસમાં રાહત મળે છે.&ડાયાબિટીસમાં પણ ઘટાડો કરે છે

અશ્વગંધા ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધારે છે. સાથે જ પુરુષોમાં ફર્ટિલિટીની સમસ્યાને પણ દૂર કરે છે. એટલું જ નહીં રોગપ્રતિકારકશક્તિમાં પણ વધારો કરે છે.&ટેસ્ટોસ્ટેરોન અને ફર્ટિલિટીને વધારે છે

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Puja Path Tips: દેવી-દેવતાઓને ફૂલ અર્પણ કરતાં સમયે કલરનું ધ્યાન રાખો