આખી રાત વિટામિન-E કેપ્સુલ ચહેરા પર લગાવવાથી થશે અનેક ફાયદા


By Sanket M Parekh05, Dec 2023 04:00 PMgujaratijagran.com

ઠંડક આપે

વિટામિન-E કેપ્સુલને લગાવવાથી સ્કિનને ઠંડક મળે છે. જેમાં એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ હોય છે. જે સ્કિનમાં થતી બળતરા શાંત કરે છે. આ સાથે જ રેડનેસ પણ દૂર કરે છે.

ડ્રાયનેસ દૂર કરે

ચહેરાની ડ્રાયનેસ દૂર કરવા માટે તમારે વિટામિન-E કેપ્સુલની મદદ લેવી જોઈએ. જેને લગાવવાથી સ્કિનને નમી મળે છે. જેનાથી તે મુલાયમ બને છે.

સફાઈ કરે

આખી રાત ચહેરા પર વિટામિન-E કેપ્સુલ લગાવવાથી તમારા ફેસની ઊંડાઈથી સફાઈ થાય છે. જેનાથી પોર્સ ક્લિન થાય છે.

એન્ટી એજિંગ થાય છે

એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપુર વિટામિન-E કેપ્સુલને આખીરાતે માટે ફેસ પર લગાવવાથી કરચલી અને ફાઈન લાઈન્સ નથી થતી. જે ચહેરા પર નજર આવતી વધતી વયના લક્ષણોની પ્રોસેસને સ્લો કરે છે.

હાયપરપિગ્મેન્ટેશન ઘટાડે

આખી રાત માટે ચહેરા પર વિટામિન-E કેપ્સુલ લગાવવાથી તમારે હાઈપરપિગ્મેન્ટેશનન સમસ્યાથી છૂટકારો મળી શકે છે. સ્કિનમાં મેલેનિનનું ઉત્પાદન વધવાના કારણે તેનો રંગ ડાર્ક થાય છે. જેને હાઈપરપિગ્મેન્ટેશન અને મેલાસ્મા કહે છે.

એક્ને દૂર કરે

આખી રાત ચહેરા પર વિટામિન-E કેપ્સુલ લગાવવાથીત મને ખીલની સમસ્યામાં રાહત મળે છે. આ સાથે જ તે ડાઘ-ધબ્બા દૂર કરે છે.

પેટની ચરબી ઝડપથી ઘટાડવા માટે કાચા લસણનું સેવન કેવી રીતે કરવું? ચાલો જાણીએ