તુલસીના પાન ખાવાથી શરદી અને ઉધરસ જેવી બિમારીયો થતી નથી. તુલસીના પાન પીસીને ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થઈ શકે છે. તો આવો જાણીએ શું ફાયદા થઈ શકે છે.
તુલસીના પાનમાં એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે જે ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. તેથી તુલસીના પાન પીસીને લગાવવાથી ત્વચા લગાવી શકો છો.
તુલસીના પાન પીસીને લગાવવાથી ચહેરા પરના ખીલ ઓછા થઈ જાય છે. તુલસીના પાનને 20 મિનિટ લગાવીને પાણી ધોઈ લો.
જો તમારા ચહેરા પર ફોલ્લીઓ છે તો તુલસીના પાનને પીસીને લગાવવાથી તે દૂર થઈ જાય છે અને ત્વચા કોમળ અને ચમકદાર બને છે.
તુલસીના પાનને પીસીને ચહેરા લગાવવાથી કરચલીઓને દૂર કરી શકાય છે. જે ચહેર માટે ફાયદાકારક છે.
તુલસીના પાન, મુલતાની માટી, હળદર, દહીં.
સૌ પ્રથમ તુલસીના પાનને પીસી તેની અંદર મુલતાની માટી, હળદર અને દહીં નાખીને પેસ્ટ તૈયાર કરી શકાય છે.
આ રીતે પેસ્ટ તૈયાર કરીને ચહેરા પર લાગાવીને 15 મિનિટ રાખ્યા પછી તેને પાણી ધોઈ લો. આ પેસ્ટ અઠવાડિયામાં બે-ત્રણ વાર લગાવવી જરૂરી છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.