ટમેટા અને ખાંડ બંને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. જેને લીધે તેનું ફેસપેક બનાવી ત્વચા સંબંધી ઘણી મુશ્કેલીમાંથી આરામ અપાવી શકે છે.
ચહેરા પર ટમેટા અને ખાંડનું ફેસપેક લગાવવાથી ત્વચાનું કોલેજન લેવલ વધે છે. જેથી સ્કિન વધુ ગ્લોઇંગ બને અને શાઈનિંગ બનાવે છે. આ ફેસ પેક ત્વચાના પ્સને પોષણ આપે છે.
એક્જિમાને લીધે ત્વચા પર લાલ ચાખા પડવા લાગે છે. જેથી આરામ માટે ચહેરા પર ટમેટા અને ખાંડનું ફેસપેક લગાવવું ફાયદાકારક હોઈ શકે છે.
ટમેટામાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જે ત્વચા પર દાઝેલા ઘામાંથી રાહત અપાવવામાં મદદ કરે છે. ખાંડ અને ટમેટાનું ફેસપેક ચહેરા પર બ્લડ ફ્લોને સારો કરી સ્કિન બર્નથી રાહત આપવામાં મદદ કરે છે.
ટમેટા અને ખાંડ બંને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. જેને લીધે આ બંને ફેસ પેક ત્વચા સાથે જોડાયેલી એલર્જીની સમસ્યાને ઓછી કરી ખંજવાળની સમસ્યાથી છુટકારો આપાવે છે.
2 ટમેટાની પેસ્ટ બનાવવી અને તેમાં 1 ચમચી ખાંડ મિક્ષ કરી લેવી. આ પેસ્ટમાં થોડુંક લિંબુનો રસ મિક્ષ કરવો અને ચહેરા અથવા ગળાના ભાગમાં લગાવી દેવો. આ ખૂબ જ ફાયદાકારક હોય છે.