ચહેરા પર ચણાનો લોટ અને મધ લગાવવાના ફાયદા


By hariom sharma20, Mar 2023 06:59 PMgujaratijagran.com

બેસનના પોષકતત્ત્વ

- આયર્ન - પોટેશિયમ - મેગ્નેશિયમ - ફાયબર - કોપર

ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે

બેસન અને મધમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરીને ડ્રાઇનેસને ઓછું કરે છે. આને લગાવવાથી ચહેરો મોઇશ્ચરાઇઝ રહે છે અને પ્રાકૃતિક નમી બરકરાર રહે છે.

પિગમેન્ટેશનથી રાહત

ચહેરા પર બેસન અને મધ લગાવવાથી પિગમેન્ટેશનથી પણ રાહત મળે છે. આ સ્કિનને ટૈન કરીને ચહેરા પરના ડાઘા ઓછા કરે છે, જેનાથી ચહેરો સાફ દેખાય છે.

ઇન્ફેક્શનથી બચાવશે

બેસનામાં ઝિંકની માત્રા રહેલી હોય છે, જે ત્વચા પરના બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી રાહત અપાવે છે. આને લગાવવાથી ચહેરા પરના બેક્ટેરિયા ઓછા થાય છે.

ચહેરાને સોફ્ટર બનાવે છે

ચહેરા પર બેસન અને મધ લગાવવાથી ચહેરો નરમ અને કોમળ બનાવે છે. આને લગાવવાથી ફેસ હાઇટ્રેડ રહે છે, જેનાથી સ્કિન નરમ અને ચમકદાર બને છે.

ચહેરાની સ્કિન ટાઇટ કરો

બેસન અને મધ લગાવવાથી ત્વચા ટાઇટ બને છે. આને લગાવવાથી ચહેરાની કરચલીઓ અને રોમછિદ્ર દૂર થાય છે અને ચહેરાની સ્કિન ટાઇટ રહે છે.

બ્રેકફાસ્ટ ના કરવાથી થાય છે ઘણાં નુકસાન