ત્વચા પર લસણનું તેલ લગાવાના ફાયદા


By Hariom Sharma27, Sep 2023 04:30 PMgujaratijagran.com

લસણનું તેલ ત્વચા માટે ખૂબ જ ગુણકારી હોય છે. આને લગાવાથી ખીલ અને કરચલીઓમાં ખૂબ જ રાહત મળે છે. આવો જાણીએ તેના ફાયદા વિશે.

લસણ તેલના પોષકતત્ત્વો

- વિટામિન સી - મેંગ્નીજ - એન્ટિઇન્ફલેમેટરી ગુણ - એન્ટિસેપ્ટિક ગુણ

યંગ રહેશે ત્વચા

ઢીલી ત્વચા સુંદરતાને નુકસાન પહોંચાડે છે. લસણનું તેલ લગાવવાથી ત્વચાને ફાયદો મળે છે. આમા રહેલા એન્ટિઓક્સિડેન્ટ્સ ત્વચાને યંગ રાખવામાં મદદ કરે છે.

ઇન્ફેક્શનથી બચાવે

લસણના ગુણ એન્ટિઇન્ફ્લેમેટરી અને એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. આને લગાવવાથી ત્વચા પર ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે.

ખંજવાળ અને રૈશેજથી બચાવે

ખંજવા અને રૈશેજથી રાહત મેળવવા માટે તમે લસણના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે આ તેલને કોટન બોલની મદદથી ત્વચા પર લગાવો. આનાથી ખંજવાળમાં ખૂબ જ રાહત મળશે.

સ્ટ્રેચ માર્ક્સ દૂર કરશે

સ્ટ્રેચ માર્ક્સ ઘટાવામાં પણ લસણનું તેલ ખૂબ જ ગુણકારી છે. આ માટે લસણના તેલને ઓલીવ ઓઇલ તેલમાં મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવવાથી ફાયદો થાય છે.

કચરલીઓ ઘટાડે

લસણનું તેલ કરચલીઓ ઘટાડવામાં ખૂબ જ મદદ મળે છે. આને લગાવવાથી ત્વચા ઢીલી થતી અટકે છે અને ત્વચા પ્રાકૃતિક રૂપથી ડાયેટ થાય છે, જેનાથી કરચલીઓ ઘટે છે.

અક્નેમાં અપાવે રાહત

અક્ને દૂર કરવા માટે લસણના તેલનો ઉપયોગ કરવો ફાયદાકારક હોય છે. આમા રહેલા એન્ટિબેક્ટેરિયલ ગુણ એક્ને પેદા કરતાં બેક્ટેરિયાને મારીને એક્નેની સમસ્યા ઘટાડે છે.

પોષતત્ત્વોથી ભરપૂર છે લસણ, જાણો તેના ફાયદા