નાળિયેર તેલના સારા એચડીએલના કોલેસ્ટ્રોલને વધારે છે જે હૃદયના સ્વાસ્થ્ય ને જાળવી રાખે છે
નાળિયેરમાં હાઈ સ્મોકીંગ પોઈન્ટ છે, જે તેને તળવા માટે અને વધુ ગરમીમાં રાંધવા માટે આદર્શ બનાવે છે
નારીયેળ તેલમા લૌરિક એસિડ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
નાળિયેર તેલમાં તંદુરસ્ત ચરબી રહેલી હોય છે જે મગજના કાર્યક્ષમતા વધારે છે અને તેના સ્વાસ્થ્યને જાળવી રાખે છે.
નાળિયેર તેલના ઉપયોગ કરવાથી ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે
નાળિયેર તેલના ઉપયોગથ ત્વચા અને વાળના સ્વાસ્થ્યને સારુ બનાવે છે
નાળિયેર તેલ વાનગીઓનો સ્વાદ વધારે છે, આ તેલ મીઠી અને સ્વાદિષ્ટ વાનગીઓ બંને માટે યોગ્ય છે