સ્કીનકેર માટે એલોવેરા અને મુલતામી માટી ઘણી ઉપયોગી છે. આમાં રહેલા ગુણો ત્વચાને સાફ અને નરમ બનાવે છે. જો તમે એલોવેરા જેલને મુલતાની માટી સાથે મીકસ કરીને લગાવો છો, તો તમે આ પ્રકારના ફાયદા મેળવી શકો છો
મુલતાની માટી ત્વચા માટે ફાયદાકારક માનવામાં, આના ઉપયોગથી ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓથી બચી શકાય છે
એલોવેરા જેલમા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટ રહેલા હોય છે. એલોવેરા જેલને ત્વચા પર લગાવવાથી ઘણા લાભ મેળવી શકાય છે
મુલતાની માટી પણ ત્વચાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે, આના ઉપયોગથી ટેનીંગ, અને ખીલ જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
જો તમે એલોવેરા જેલને મુલતાની માટીમાં મીકસ કરીને લગાવો છો તો તમે ત્વચાનુ સ્વાસ્થ્યને જાળવી રાખી શકો છો
જો તમે એલોવેરા જેલને મુલતાની માટીમાં મીકસ કરીને લગાવો છો તો તમે ત્વચાનુ સ્વાસ્થ્યને જાળવી રાખી શકો છો
એક ચમચી મુલતાની માટીમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરી લો, હવે આ મીક્સરને ગુલાબજળ એડ કરો અને ઉપયોગમાં લો
આ પેકને તમારા ચહેરા પર વ્યવસ્થિત રીતે લગાવી લો,15 મિનીટ સુધી તેને લગાવી રાખી પાણીથી સાફ કરી લો.
જો તમારા ચહેરા પર ફોલ્લીઓ અને ડાઘની તકલીફ રહેતી હોય તો આ પેક તમારી માટે ફાયદાકારક છે
એલોવેરા જેલ અને મુલતાની માટીની પેસ્ટ ત્વચા પર લગાવવાથી ચહેરા પર કુદરતી ચમક દેખાય છે.