શનાયા કપૂરનો બ્રાઉન કલરની સાડીમાં કાતિલાના અવતાર


By Sanket Parekh17, Dec 2022 08:09 PMgujaratijagran.com

અભિનેત્રી આ તસવીરોમાં બ્રાઉન કલરની સાડીમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.&

શનાયાએ બ્રાઉન કલરની મેટેલિક કલરની જાળી વાળી એમ્બ્રૉયડર્ડ સાડી અને ઑફ સોલ્ડર બ્લાઉઝ પહેર્યો છે.

બ્રાઉન સાડીમાં શનાયાના આ લુકમાં તેની વેવી હેર સ્ટાઈલ અને મિનિમલ મેકઅપ ચાર ચાંદ લગાવી રહ્યા છે.

મલ્ટી કલર ઑફ શોલ્ડર લહેંગામાં અભિનેત્રી આગ લગાવી રહી છે. ફેન્સ કોમેન્ટમાં સ્ટનિંગ લુક ગણાવી રહ્યાં છે.

આ તસવીરમાં શનાયા સિલ્વર સેક્વિન સાડીમાં ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે.

કપૂર ફેમિલીની પ્રિન્સેસ શનાયા 2023માં બેધડક ફિલ્મથી બૉલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. અગાઉ 'ગુંજન સક્સેના' ફિલ્મમમાં શનાયાએ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતુ. &

સમાચારથી સતત અપડેટ રહેવા ક્લિક કરો

Khushalii Kumar એ ગ્રે કલરના આઉટફિટમાં શેર કરી સિઝલિંગ તસવીરો