સૂતા પહેલા ઠંડા પાણીથી ચહેરો ધુવો, સવારે આવશે નિખાર


By Sanket M Parekh15, Sep 2023 03:56 PMgujaratijagran.com

કરચલી ઓછી થશે

બરફથી ચહેરો સાફ કરવાથી સ્કિન ટાઈટ રહે છે. ઠંડા પાણીથી સ્કિન પરની કરચલીઓ ઓછી થવામાં મદદ મળે છે. આ સાથે જ સ્કિનના ઑપન પોર્સ પણ ઓછા થાય છે.

ચહેરા પર ગ્લો માટે

બરફથી ચહેરો ધોવાથી સ્કિન ડ્રાય નથી થતી. આટલું જ નહીં, ઠંડા પાણીથી ચહેરો ધોવાથી સ્કિન સૉફ્ટ થાય છે અને સ્કિન નિખરે છે.

ડેડ સ્કિન સેલ્સથી છૂટકારો

બરફથી ચહેરો ધોઈને થોડીવાર મસાજ કરવાથી સ્કિનના ડેડ સેલ્સ ખતમ થાય છે. જે એક નેચરલ ક્લીન્જર તરીકે કામ કરે છે અને સ્કિનના રોમ છિદ્રોમાં જમા ગંદકી સાફ કરવામાં મદદ મળે છે.

વાળના ઝડપી વિકાસ માટે આયર્નથી ભરપૂર આ જ્યૂસનું સેવન કરો