તાજા માખણમાંથી બનાવવામાંથી આવતી છાશ ઉનાળામાં પીવામાં આવતું સૌથી ઉત્તમ ડ્રીન્ક છે. છાશ ગરમીમાં આપણા શરીરને હાઇડ્રેટડ રાખે છે, તેમજ ગરમીમાં રાહત આપે છે. આ સ્ટોરીમાં આપણે છાશ પીવાના સ્વાસ્થ્ય લાભો વિશે જાણીશું
છાશનો ઉપયોગ કુદરતી ક્લીન્સર, એક્સ્ફોલિએટર તરીકે પણ થઈ શકે છે. છાશમાં ગુલાબજળ, એલોવેરા જેલ અને મધ ઉમેરી તેને ચહેરા પર લગાવવાથી ચહેરો સાફ અને ફ્રેશ થાય છે
છાશમાં રહેલી લેક્ટિકને અસિડ પ્રોપર્ટી બેક્ટેરિયાના વિકાસ કરતા અટકાવે છે , અને ચહેરા પરનાં છિદ્રોમાં ભરેલી ગંદકી સાફ કરી શકે છે તેમજ ડેડ સેલ્સને પણ દૂર કરે છે
લેક્ટિક એસિડથી સમૃદ્ધ છાશ સારા બેકટેરીયા ધરાવે છે જે ચહેરાને એક્સ્ફોલિએટિંગ અને ઇવન ટોન આપવામાં મદદ કરે છે
છાશ ડેડ સેલ્સના કોષોને દૂર કરે છે અને ત્વચાના એક્સ્ફોલિએટ કરી ત્વાચાને સ્વસ્થ રાખે છે ત્વચા ટોન.
ડેરી પ્રોડક્ટની વસ્તુને ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે કરવામાં અને પોષણ આપવામાં મદદ કરે છે.
છાશમાં હાજર એન્ટીઑકિસડન્ટો આપણી ત્વચાને મુક્ત રેડિકલ સામે રક્ષણ આપે છે.