Ahmedabad Gardens: અમદાવાદમાં ફરવા લાયક બેસ્ટ ગાર્ડનની યાદી


By Vanraj Dabhi24, Sep 2024 12:48 PMgujaratijagran.com

અમદાવાદના ગાર્ડન

અમદાવાદમાં ફરવા લાયક બેસ્ટ ગાર્ડન શોધી રહ્યા હોવ તો આ માહિતી તમને ઉપયોગી શથે.

લો ગાર્ડન (Law Garden)

શેહેરના નેતાજી રોડ, મહારાષ્ટ્ર સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ.

પરિમલ ગાર્ડન (Parimal Garden)

શહેરના ચીમનલાલ ગિરધરલાલ રોડ, પંચવટી સોસાયટી, આંબાવાડી, અમદાવાદ.

અમદાવાદ મ્યુનિસિપલ ગાર્ડન મકરબા

આદિ શંકરાચાર્ય રોડ, ઓર્ચિડ મેફેર, જોલી પોઈન્ટ સ્ટોરની નજીક, ડેઈલી ક્લાઉડ કિચન બોક્સ લંચ સપ્લાયરની સમે, અમદાવા.

બંસીધર ગાર્ડન (Bansidhar Garden)

બંસીધર ગાર્ડન, બંસીધર સોસાયટી પાસે, વાસણા, અમદાવાદ.

વન ટ્રી હિલ ગાર્ડન (One Tree Hill Garden)

વન ટ્રી હિલ ગાર્ડન, બાબુભાઈ મણીલાલ ચોક્સી માર્ગ, કાંકરિયા, અમદાવાદ.

વસ્ત્રાપુર લેક ગાર્ડન (Vastrapur Lake Garden)

વસ્ત્રાપુર લેક ગાર્ડન, સરગમ માર્ગ, વસ્ત્રાપુર, અમદાવાદ.

AUDA ગાર્ડન, ગોતા (AUDA Garden, Gota)

ગોતા-જગતપુર રોડ, સિલ્વ નેસ્ટની સામે, બેન્ક ઓફ બરોડાની બાજુમાં અમદાવાદ.

ગોટીલા ગાર્ડન(Gotila Garden)

PRL કોલોની સામે, સિંધુ ભવન રોડ, બોડકદેવ, થલતેજ, અમદાવાદ.

મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક (Monte Carlo Oxygen Park)

સિંધુ ભવન રોડ, PRL કોલોની, થલતેજ, અમદાવાદ.

લોકમાન્ય તિલક ગાર્ડન વિક્ટોરિયા ગાર્ડન (Lokmanya Tilak Garden Victoria Garden)

સ્વામી વિવેકાનંદ બ્રિજ, લાલ દરવાજા, જૂનું શહેર અમદાવાદ.

અમૂલ ગાર્ડન AUDA (Amul Garden AUDA)

પ્રેમચંદ નગર રોડ, પરિવાર સોસાયટી, સેટેલાઇટ, અમદાવાદ.

Sabarkantha Places: સાબરકાંઠાની આસપાસ ફરવા લાયક સ્થળોની યાદી