Sabarkantha Places: સાબરકાંઠાની આસપાસ ફરવા લાયક સ્થળોની યાદી


By Vanraj Dabhi23, Sep 2024 02:31 PMgujaratijagran.com

સાબરકાંઠા પ્રવાસ

સાબરકાંઠાના પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો, અહીં જોવા લાયક સ્થળોની યાદી અમે તમને જણાવીશું.

પોળો ફોરેસ્ટ

સાબરકાંઠાના જોવા લાયક સ્થળો પૈકીનું એક પોળો ફોરેસ્ટ આવેલ છે, અહીં તમે કુદરતી સૌંદર્ય નિહાળી શકો છો.

રોડા મંદિર

અહીં ભારતનું એક માત્ર પક્ષી મંદિર આવેલું છે.

શ્રી કાલ ભૈરવ મંદિર

અવું માનવામાં આવે છે કે અહીં ગુજરાતનું પ્રથમ કાલ ભૈરવ દાદા બોલુન્દ્રાનું શિખરબંધી મંદિર આવેલું છે.

ઈડર ગઢ

કુદરતી સૌંદર્યથી ભરપૂર પહાળો વાળું આ સ્થળ સાબરકાઠામાં આવેલ છે અહીં અસંખ્ય લોકો પ્રવાસે આવે છે.

સપતેશ્વર મહાદેવ

સાબરકાઠા ખાતે ભગવાન શિવનું સપતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.

તિરુપતિ ઋષિવન

સાબરકાઠાના હિમતનગરમાં તિરુપતિ ઋષિવન આવેલું છે.

સ્વામિનારાયણ મંદિર

સાબરકાઠાના હિમતનગર ખાતે ભગવાન સ્વામિનારાયનું સુંદર મંદિર આવેલું છે.

વાંચતા રહો

ટ્રાવેલ સંબંધિત આવી અવનવી અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Palanpur Tourism: પાલનપુરની મુલાકાત દરમિયાન આ 5 સ્થળોની કુદરતી સુંદરતા તમારું દિલ જીતી લેશે