જામનગર, ગુજરાત રાજ્યમાં આવેલું શહેર તેના સુંદર દરિયાકિનારા માટે પણ પ્રખ્યાત છે. જો તમે ગુજરાતનાં પ્રવાસે જવાનું પ્લાન કરી રહ્યા હોવ તો જામનગરને પણ તમારા વિશ લીસ્ટ એડ કરવાનું ન ભૂલતાં.
અરબી સમુદ્ર સાથેનો આ શાંત વાતાવરણ બીચ તેની સોનેરી રેતી અને સ્વચ્છ પાણી માટે ફરવા લાયક છે. આ સ્વિમિંગ અને વોટર સ્પોર્ટ્સ માટે બેસ્ટ છે.
અરબી સમુદ્રમનો આ બીચ દરિયાઈ જીવન અને તેની જૈવવિવિધતા માટે ખાસ છે . આ ટાપુ તેના મેન્ગ્રોવ જંગલો અને રંગબેરંગી માછલીઓનું ઘર પણ છે.
લીલાછમ હરિયાળી ધરાવતું આ બીચ શાંત વાતાવરણ પ્રદાન કરે છે. શિવરાજપૂર બીચ સ્પષ્ટ પાણી, સ્વિમિંગ અને સનબાથિંગ માટે પરફેક્ટ છે.
સોનેરી રેતી અને સોહામણું વાતાવરણ પર પર તમેં સ્વિમિંગ અને સ્નોર્કલિંગ નો આનંદ માણી શકો છો
સેન્ટ્રલ કોસ્ટ પર પર આવેલો બીચ મોટેભાગે સુમસામ રહે છે અને સ્વચ્છ પાણી ધરાવે છે, જે આરામ કરવા અને પિકનિક માટે યોગ્ય છે.
રેતાળ કિનારા અને મેન્ગ્રોવ જંગલો આ બીચને સમૃદ્ધ બનાવે છે. અહીં તમે સ્વિમિંગ અને પક્ષીઓની વિવિધ પ્રજાતિ જોઈ શકો છો
શાંત પાણી અને રેતાળ કિનારા ધરાવતું આ બીચ પિકનિક, બોટિંગ અને ફિશિંગ માટે યોગ્ય છે.
અદભૂત કુદરતી દૃશ્યો અને સ્વચ્છ વાદળી પાણી ધરાવતું આ બીચ શાંત વાતાવરણ અને પિકનિક માટે બેસ્ટ છે.