Basundi Sweet: બાસુંદી બનાવવાની પરફેક્ટ રેસીપી નોંધી લો


By Vanraj Dabhi22, Aug 2024 03:20 PMgujaratijagran.com

બાસુંદી

બાસુંદી એ એક મીઠાઈ છે, તે એલચી, ડ્રાય ફ્રૂટ, દૂધમાંથી બનાવીને પીરસવામાં આવે છે.

સામગ્રી

દૂધ, એલચી, ખાંડ, ડ્રાય ફ્રૂટ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક કડાઈમાં દૂધ નાખીને મધ્યમ તાપ પર ગરમ કરી લો.

સ્ટેપ- 2

દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળતા રહો અને તેને ક્યારેક-ક્યારેક ચમચી વડે હલાવતા રહો.

સ્ટેપ- 3

હવે તેમાં એલચી પાવડર અને ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે ગેસ બંધ કરી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને બદામ-પિસ્તાના ટુકડા અને કેસરથી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે બાસુદી તમે તમારી પસંદગી મુજબ તેને ગરમ કે ઠંડુ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kaju Katli Recipe: કાજુ કતરી બનાવવાની રીત