તુલસીના બીજના જાદુઈ ફાયદા શું છે, આવો જાણીએ


By Jivan Kapuriya01, Aug 2023 04:37 PMgujaratijagran.com

કેવી રીતે સેવન કરવું

તુલસીના બીજ પાણીમાં પલાળીને ખાવામાં સૌથી વધુ પૌષ્ટિક હોય છે.

વજન ઘટાડવા

તુલસીના બીજ આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA)માં સમૃદ્ધ હોવાનું જાણીતું છે. આ એસિડ્સ શરીરમાં ચરબી બર્નિંગ મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે.

રીત જાણો

તમે લગભગ 2 ચમચી તુલસીના બીજને એક કપ ગરમ પાણીમાં લગભગ 15 મિનિટ સુધી પલાળી શકો છો.ગરમ પાણીથી બીજ સંપૂર્ણપણે ફુલી જાય છે અને એન્ટીઓક્સિડન્ટો અને પાચન ઉત્સેચકોને કાર્યરત રાખવા માટે ફાયદાકારક છે.

શરીરની ગરમી ઓછી કરે

થાઈલેન્ડ જેવા કેટલાક એશિયન દેશોમાં તુલસીના બીજનો ઉપયોગ પાણી,ખાંડ,મધ અને ક્યારેક નાળિયેર અથવા દૂધ સાથે પીણું બનાવવા માટે થાય છે. તે બળબળતી ગરમીથી રાહત આપવા માટે એક ઉત્તમ પાણું છે.

ડાયાબિટીસ

તુલસીના બીજ ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે સારા માનવામાં આવે છે કેરણ કે તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે.

કબજિયાતમાં રાહત આપે

તુલસીના બીજ કુદરતી રીતે તમારા શરીરને ડિટોક્સ કરવા અને આંતરડાની ગતિને નિયંત્રિત કરવા માટે જાણીતા છે.

અન્ય ફ્લૂ

તુલસીના બીજમાં એન્ટિસ્પેસ્મોડિક ગુણધર્મો હોય છે, જેનો અર્થ છે કે તેઓ ખેંચાયેલા સ્નાયુઓમાં તણાવને આરામ આપે છે.

એસિડિટીથી રાહત આપે

તુલસીના બીજ પેટની બળતરાને રાહત આપે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે.

ખરજવું

તુલસીના બીજને નાળિયેર તેલમાં પીસીને અસરકારક જગ્યા પર લગાવવાથી ખરજવું અને સોરાયિસસ જેવા ઘણા ચામડીના રોગોના ઈલાજ કરવા માટે થાય છે.

મખાના પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે, આવો જોણીએ