Bari Recipe: ગાયના કાચા દૂધ માંથી બળી બનાવવાની રીત


By Vanraj Dabhi17, Oct 2024 10:08 AMgujaratijagran.com

બળીની રેસીપી

દરેક લોકોને બળી ખાવી પસંદ હોય છે, પરંતુ બહાર જેવી પરફેક્ટ બળી ઘરે નથી બનતી, જાણી લો રેસીપી.

સામગ્રી

ગાયનું કાચું દૂધ, (ખીરું દૂધ), ખાંડ, તૂટી ફ્રૂટી, બદામ, પિસ્તા.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો.

સ્ટેપ-2

હવે એક વાસણમાં ખીરું દૂધ અને ખાંડ નાખીને ઓગાળી લો.

સ્ટેપ-3

હવે ગરમ થયેલા પાણી પર એખ થાળી મૂકી તેમાં ખાંડ વાળું કાચું દૂધ રેડી ઉપર બીજી થાળી ઢાંકીને પકાવો.

સ્ટેપ-4

હવે ઉપરની થાળી દૂર કરી તૈયાર થયેલ બળીમાં તૂટી ફ્રૂટી અને બદામના ટુકડા નાખીને વરળામાં રાખો.

સ્ટેપ-5

હવે છરી વડે ટુકડા કરીને એક પ્લેટમાં રાખો.

સર્વ કરો

તૈયાર છે પરફેક્ટ બજાર જેવી બળી, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જગરણ વાંચતા રહો.

Mukhwas Recipe: દિવાળી પર ઘરે ટ્રાય કરો મિક્સ સિડ્સ મુખવાસની રેસીપી