કેળાની ચા પીવાના જોરદાર ફાયદા, હૃદય રોગનું ઘટશે જોખમ


By Kishan Prajapati16, Jan 2023 10:55 PMgujaratijagran.com

કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.

કેળાની ચા પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. જેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે.

તેમાં હાજર ભરપૂર ફાઇબર હોવાને લીધએ ચા વજન ઓછું કરવામાં મદદ કરે છે.

કેળાની ચામાં મેગ્નેશિયમ અને મેન્ગનીઝ હોય છે. જેના હાડકાં મજબૂત થાય છે.

કેળાની ચામાં ડોપામાઇન, સેરોટોનિન અને ટ્રિપ્ટોફેન હોય છે જે હૃદયની ગતિને નિયંત્રિત થાય છે અને સારી ઉંઘ આવે છે.

કેળાની ચાથી હોર્મન્સ નિયંત્રિત રહે છે તણાવ, ચિંતાને ઓછી કરી તમારા મૂડને સારો કરે છે.

કેળાની ચાથી હોર્મન્સ નિયંત્રિત રહે છે તણાવ, ચિંતાને ઓછી કરી તમારા મૂડને સારો કરે છે.

કેળાની ચા તમારા પાચનમાં સુધારો અને સોજા રોકવામાં મદદ કરે છે. તે માંસપેશીઓનો તણાવ ઓછો કરે છે.

કેળાની ચા પીવાથી તેમાં વિટામિન એ અને વિટામિન સી હોવાથી આંખને ફાયદો થાય છે.

Sunny Leoneએ વ્હાઇટ ફ્લાવર પ્રિન્ટેડ ડ્રેસમાં આપ્યા હટકે પોઝ