આ ઑફ વ્હાઈટ અનારકલી સૂટમાં અવિકા ગૌર ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. તેનો આ લુક શાનદાર છે. આ સાથે જ તેણીએ હેવી ઈયરિંગ્સ કેરી કરી છે.
આ બ્લૂ કલરની સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ગર્લ્સ માટે આ લુક એકદમ બેસ્ટ છે.
આ યુનિક ગાઉનમાં અવિકા ગૌર ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. તેની આ સ્ટાઈલ એકદમ શાનદાર છે. આ સાથે જ એક્ટ્રેસે બોલ્ડ મેકઅપ કર્યો છે.
આ ગ્રીન એબ્રોયડરી સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો આ સિમ્પલ અને સોબર લુક દિલને સ્પર્ષી જશે. જેને તમે પણ ટ્રાય કરી શકો છો.
આ લહેંગાને એક્ટ્રેસે ખૂબ જ સુંદર રીતે ડ્રેપ કર્યો છે. આ સાથે તેના આ બ્લાઉઝની ડિઝાઈન ખૂબ જ સ્ટાઈલિશ છે.
આ ક્યૂટ બટરફ્લાય ગાઉનમાં એક્ટ્રેસ ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. તેનો આ ખાસ અંદાજ ખૂબ જ ઈન્સાયરિંગ છે. જેને તમે કોઈ પણ પાર્ટી માટે રિક્રીએટ કરી શકો છો.
અવિકાનો આ સમર આઉટફિટ ખૂબ જ કુલ અને કમ્ફર્ટેબલ છે. જેને તમારે જરૂર ટ્રાય કરવો જોઈએ. આ લુક સાથે તમે લાજવાબ લાગી શકો છો.