Avika Gor 'બાલિકા વધુ'ની 'છોટી આનંદી'નો અમેઝિંગ સાડી લુક્સ, જુઓ તસવીરો
By Sanket Parekh
03, Jan 2023 05:59 PM
gujaratijagran.com
'બાલિકા વધુ'ની છોટી આનંદીનું સાડી કલેક્શન શાનદાર છે. ફેન્સ અવિકાને સાડીમાં ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.
અવિકાના દરેક સાડી લુક્સ પર ફેન્સ ફીદા થઈ રહ્યાં છે.&
ડીવા આ રેડ કલરની સાડીમાં કિલર પોઝ આપી રહી છે.&
એક્ટ્રેસનો આ ઓર્ગેન્જા સાડી લુક્સ દરેક કોઈને દિવાના બનાવી રહ્યો છે
અવિકા આ પર્પલ કલરની સાડી સાથે સ્ટાઈલિશ બ્લાઉઝમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
Rakul Preet Singhનો સ્કર્ટ સેટમાં છવાયો સ્વેગ, થાઈલેન્ડથી તસવીરો શેર કરી
Explore More