મોટાભાગના લોકો પલંગ પર બેસીને ભોજન કરે છે પરંતુ ધાર્મિક દૃષ્ટિકોણથી આવું કરવું યોગ્ય નથી.આજે અમે આનાથી થતી અસર વિશે જણાવીશું.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુંસાર પથારીમાં બેસીને ભોજન કરવું એ ખોરાકનું અપમાન ગણાવામાં આવે છે.
જો તમે પથારી પર બેસીને ભોજન કરશો તો તમારા જીવનમાં અચાનક જ અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે.
પથારીમાં બેસીને ભોજન કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
પલંગ પર બેસીને ભોજન કરનાર વ્યક્તિને અચાનક નુકસાન થવાની સંભાવના છે.
ધાર્મિક ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ છે કે જે લોકો પથારી પર બેસીને ભોજન કરે છે તેમના પર દેવી લક્ષ્મી નારાજ થાય છે.
સવાલ એ ઊભો થાય છે કે જો તમે પથારી પર બેસીને ભોજન ન કરો તો પછી ભોજન કઈ રીત કરવું? ડાઈનિંગ ટેબલ પર ભોજન કરી શકો છો.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે જમીન પર બેસીને ભોજન કરવું એ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે.
ધર્મ અને આધ્યાત્મિકતા સંબંધિત આવા અન્ય સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.