આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો અનેક બીમારીઓના લપેટામા આવી જાય છે. તેનાથી બચવા માટે રોજના રુટીનમાં બદલાવ લાવો જરુરી છે.
લોકો તેમની કેટલીક આદતો બદલવામાં અસફળ રહે છે. જો કે ખરાબ આદતો શરીરના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
મોડી રાત સુધી જાગવુ
સામાન્ય રીતે આપણે કોઈ વાત વિશે જરુર કરતા વધારે જ વિચારીએ છીએ. જેનાથી તણાવમાં વઘારો થાય છે જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય હોતુ નથી.
ક્યારેક ક્યારેક અથવા તો ઓછી માત્રામા જંક ફૂડ ખાવુ બરાબર છે પણ તેનુ નિયમિત સેવન કરવામાં આવે તો એ શરીરને નુકસાન કરે છે. રોજ જંક ફૂડ ખાવુ બીમારીઓને આમંત્રણ આપવા સમાન છે.
શરીરને ફિટ રાખવા માટે રોજ કસરત કરવી જરુરી છે. કેટલાક લોકો આળસ તથા અન્ય કારણોસર કસરત કરવાથી બચે છે.
ઘણા લોકો મોડી રાત સુધી જાગતા હોય છે તેનાથી ભૂખ પણ લાગે છે. મોડી રાતે કોઈ પણ પ્રકારનુ ફૂડ ખાવાથી બચવુ જોઈએ.