સુંગધી પાનવાળી કોથમિર ચાવવાથી મોઢાની ગંધ દૂર થાય છે. અને મોમાં તાજગી અનુભવાય છે.
ભારતમાં પ્રાચીન સમયથી જમ્યા પછી મુખવાસમાં ઇલાયિચી ખાવામાં આવે છે. આ ખાવાથી શ્વાસને તાજગી મળે છે અને પાચનમાં મદદ મળે છે
વરિયાળીના ઉપયોગ કુદરતી રીતે મોઢાની ગંધને દૂર કરવા અને શ્વાસને તાજગી આપે છે.
તજની લાકડીઓ ચાવવાથી તમારા શ્વાસમાં માત્ર તાજગી નથી મળતી પણ તે સ્વાદમાં પણ વધારો કરે છે. તે મોંમાં રહેલા બેક્ટેરિયાને નાશ કરે છે
લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે શ્વાસની દુર્ગંધ સામે લડવામાં મદદ કરે છે.
નારંગી, લીંબુ જેવા સાઇટ્રસ ફળો બેક્ટેરિયાને ધોવામાં મદદ કરે છે જે શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે
સફરજન જેવા ક્રન્ચી ફળો દાંત અને લાળમાં વધારો કરે છે છે જે કુદરતી રીતે તાજગી આપે છે.
આદુના એક નાનો ટુકડો ચાવવાથી શ્વાસને તાજગી આપી શકાય છે. આ ચાવવામાં પાચનમાં મદદ મળે છે.