શરીરમાં વિટામીન B12ની ઉણપ દર્શાવતા 5 સંકેતો વિશે જાણી લો


By Vanraj Dabhi02, Oct 2023 03:57 PMgujaratijagran.com

દૂખાવાની સંવેદના

જ્યારે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની પિન અથવા સોય ખૂચે છે, ત્યારે તે દૂખાવા સંવેદના અથવા પ્રિક જેવી લાગે છે.

શરીરના ભાગોમાં

આ સામાન્ય રીતે હાથ અને પગમાં વધુ થાય છે પરંતુ આવા કાંટાવાળો દુખાવો તમારા શરીરના અન્ય ભાગોમાં પણ થઈ શકે છે.

કોઈપણ સંકેત વગર

શરીરમાં આવો દુખાવો કોઈપણ સંકેત વગર થાય છે જેના કારણે આપણને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

મોઢામાં સમસ્યા

વિટામિન B12ની ઉણપથી મોંની અંદર સમસ્યા થઈ શકે છે, જેનાથી તમને ખૂબ જ દુખાવો થાય છે. આ એક ડરામણી વસ્તુ હોઈ શકે છે.

RBC ઘટી જાય છે

જ્યારે શરીરમાં વિટામીન B12ની ઉણપ હોય છે ત્યારે લોહીમાં RBC ઘટી જાય છે જેના કારણે આપણને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ચીડિયાપણું

વિટામીન B12ની ઉણપને કારણે શરીરમાં ચીડિયાપણું અને અન્ય ઘણા ફેરફારો થાય છે. મન પણ શાંત થતું નથી.

મેગાલોબ્લાસ્ટિક એનિમિયા

જો શરીરમાં વિટામિન B12ની ગંભીર ઉણપ હોય તો તે મેગાલોબ્લાસ્ટિક એનિમિયાનું કારણ બને છે. જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હાડકાની મજબૂતી માટે વિટામિન-ડી યુક્ત ફૂડ્સ ખાવ