પ્રાઈવેટ સેક્ટરની ધિરાણકર્તા એક્સિસ બેંકનો ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 10 ટકા વધી રૂપિયા 5,864 કરોડ થયો છે.
ખાનગી સેક્ટરની આ બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ પણ 18.9 ટકા વધી રૂપિયા 12,314.56 કરોડ થઈ છે.જે એક વર્ષ અગાઉ રૂપિયા 10,360.26 કરોડ હતી.
પ્રથમ છ મહિનામાં બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ 23 ટકા વધી રૂપિયા 23,273 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ ત રૂપિયા 19,744 કરોડ હતી.
નોન પર્ફોમિંગ એસેટ પણ સમિક્ષા હેઠળની અવધિમાં 1.96 ટકાથી ઘટી 1.73 ટકા થઈ ગઈ છે.