ભુલથી પણ સાંજે આ 3 વસ્તુઓનું ન કરો દાન, થઇ જશે ખરાબ દિવસોનો શરૂઆત


By Hariom Sharma11, Nov 2023 02:24 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

હિન્દૂ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું એક અલગ જ મહત્વ હોય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે દાન કરવું શુભ માનવામાં આવે છે , પણ દાન યોગ્ય સમયે જ કરવું જોઈએ.

સાંજે દાન

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાંજે દાન કરવું અશુભ માનવામાં આવે છે. જેથી સાંજના સમયે કેટલીક વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ.

ફાયદાની જગ્યાએ થશે નુકસાન

જો તમે એવુ વિચારતા હોય કે દાન કરવાથી ફાયદો થશે તો એ બિલકુલ અયોગ્ય છે કારણ કે દાન કરવામાં માટે યોગ્ય સમય હોવો પણ એટલો જ જરૂરી છે. જેથી સાંજના સમયમાં આ 3 વસ્તુઓનું દાન ન કરો.

ધનનું દાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે ભૂલથી પણ ધનનું દાન કરવું જોઈએ નહિ તેને અશુભ માનવામાં આવે છે.

You may also like

Diwali 2023 : ઘરનાં દરવાજે કરો આ ઉપાય, માં લક્ષ્મીનો થશે પ્રવેશ

દિવાળીનાં દિવસે મુખ્ય દ્રાર પર દીવો પ્રગટાવવાથી શું થાય છે? જાણો

દૂધ - દહીં

જો તમે સાંજના સમયે દૂધ દહીં નું દાન કરો છો તો તેને આજથી જ બંધ કરો કારણ કે તેને અશુભ માનવામાં આવે છે.

વધી શકે છે સમસ્યાઓ

સૂર્યાસ્ત પછી દૂધ દહીંનું દાન કરવાનું ટાળો કારણ કે તેનાથી તમારા જીવનમાં સમસ્યાઓ વધી શકે છે.

મીઠુ

દૂધ દહીં ઉપરાંત મીઠાનું પણ દાન સાંજના સમયે ન કરવું જોઈએ. ધાર્મિક માન્યતા પ્રમાણે સાંજના સમયે મીઠાંનું દાન કરવાથી ઘરમાં નકારાત્મકતાનો પ્રવેશ થાય છે.

આવી અન્ય ધર્મ અને આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

દિવાળીનાં દિવસે મુખ્ય દ્રાર પર દીવો પ્રગટાવવાથી શું થાય છે? જાણો