લવિંગ એક અને દૂર કરે સમસ્યાઓ પાંચ, જાણો કંઈ રીતે?


By Prince Solanki13, Jan 2024 05:52 PMgujaratijagran.com

લવિંગ

લવિંગ એક એવો મસાલો છે જેનો ઉપયાગ ભારતીય રસોડામા કરવામા આવે છે. 1 લવિંગથી શરીરને પાંચ ફાયદા મળે છે.

પોષકતત્વો

લવિંગમા ભરપૂર માત્રામા પોષકતત્વો હોય છે. માટે તેના સેવનથી શરીરને સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે. તેમા આયરન, મેગ્નેશિયમ, કોપર, ફાઈબર, સોડિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે.

દાંતમા દુખાવા માટે

જો તમારા દાંતમા દુખાવો થાય છે તો રાતે એક લવિંગના સેવનથી દાંતના દુખાવા માથી રાહત મેળવી શકાય છે.

પેટ સાફ કરે

સામાન્ય રીતે ખરાબ ખાવાપીવાની આદતોના કારણે પેટ ખરાબ થાય છે. આ સ્થિતિમા તમે લવિંગનુ સેવન કરી શકો છો.

રોગપ્રતિકારક શક્તિમા વધારો

લવિંગમા વિટામિન સીની માત્રા જોવા મળે છે. રાતમા સૂતા પહેલા લવિંગ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. તેનાથી શરીરમા બીમારી થવાનુ જોખમ ઘટે છે.

ખાંસી માટે

ખાંસી માટે લવિંગનુ સેવન ફાયદાકારક છે. રાતે લવિંગના સેવનથી ખાંસી જેવી સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

લિવર માટે

લિવર શરીરનુ મહત્વ અંગ છે. લવિંગમા રહેલા પોષકતત્વો લિવરને સ્વસ્થ રાખે છે.

સેવનનો યોગ્ય સમય

લવિંગનુ સેવન રાતે કરવુ જોઈએ. તેનાથી વધારે ફાયદા થાય છે. માટે રોજ રાતે સૂતા પહેલા એક લવિંગનુ સેવન જરુરથી કરવુ જોઈએ.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

બટાકાથી જ નહીં, પણ આ વસ્તુઓથી સમોસા બનાવો તમારા ટેસ્ટમા નવા ચેન્જ આવશે