Astrology: મકર રાશિમાં બનશે બુધાદિત્ય યોગ, આ રાશિઓને થશે ફાયદો


By AkshatKumar Pandya17, Jan 2023 02:52 PMgujaratijagran.com

મકર રાશિમાં 7 ફેબ્રુઆરીએ બુધ પ્રવેશ કરશે, જ્યાં સૂર્યદેવ વિરાજમાન છે. તેથી સૂર્ય-બુધની યુતિ બનશે.

બુધાદિત્ય યોગને જ્યોતિષશાસ્ત્રમાં શુભ યોગ ગણવામાં આવે છે. જેનાથી જાતકની વાકછટા શાનદાર બને છે, અને જાતક વકિલ, શિક્ષક કે સારો કલાકાર બની શકે છે.

આ યોગ તમારાથી દસમી રાશિમાં બની રહ્યો છે, તેથી તમને નોકરી-ધંધામાં કોઈ સફળતા મળવાની છે.મેષ રાશિ

આ યોગ તમારી રાશિથી પાંચમી રાશિમાં બનશે. જે તમને સંતાન, પ્રેમ લગ્ન અને અભ્યાસ બાબતે સફળ બનાવશે.કન્યા રાશિ

તમારી જ રાશિમાં આ યોગ બનશે, તેથી તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.મકર રાશિ

Health Tips: વારંવાર એડકી આવે છે તો કરો આ ઉપાય, રાહત મળશે