Astro Tips: ઉત્તર દિશામાં લગાવો આ સ્પેશિયલ છોડ, ધનકુબેરની કૃપા વરસશે
By AkshatKumar Pandya
04, Jan 2023 12:13 PM
gujaratijagran.com
જો તમને ઘરમાં છોડ લગાવવાનો શોખ છે, તો ક્રાસુલા છોડ તમે લગાવી શકો છો
આ છોડને ઘરની ઉત્તર દિશામાં લગાવવાથી શુભ ફળ મળે છે.
અંધારમય જગ્યા પર આ છોડ ન લગાવવો જોઈએ
તમારા કારોબાર માટે પણ આ છોડ તમને મદદ કરી શકે છે
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા પર ન રાખો આ વસ્તુઓ, થઇ શકે છે આર્થિક નુકસાન
Explore More