આ રહ્યા એશિયાના ટૉપ-5 રેસ્ટોરન્ટ, લિસ્ટમાં એક ભારતીયના રેસ્ટોરન્ટને પણ સ્થાન


By Sanket Parekh13, Apr 2023 02:06 PMgujaratijagran.com

Le Due

લે ડ્યૂ એક થાઈ શબ્દમાંથી આવ્યો છે, જેનો અર્થ 'મોસમ' થાય છે. પોતાના નામની જેમ જ આ રેસ્ટોરન્ટમાં સિઝનલ પાકના આધારે રસોઈ તૈયાર કરવામાં આવે છે.

Sezanne

ટોકિયોનું આ રેસ્ટોરન્ટ એશિયાના ટૉપ-5 રેસ્ટોરન્ટની લિસ્ટમાં બીજા ક્રમ પર છે. જે જાપાનની બેસ્ટ રેસ્ટોરન્ટમાં સામેલ છે.

Nusara

બેંગકોકની જ અન્ય એક રેસ્ટોરન્ટ Nusaraને ત્રીજો ક્રમ મળ્યો છે. જેને શેફ ટન નુસેરા પોતાના ભાઈ સાથે ચલાવી રહ્યા છે. આ બંધુઓએ પોતાની દાદીની યાદમાં આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી.

Den

જાપાનની રેસ્ટોરન્ટ DENને આ લિસ્ટમાં ચોથું સ્થાન મળ્યું છે. આ રેસ્ટોરન્ટ પોતાના પારંપારિક જાપાની અંદાજ અને જાપાની પદ્ધતિથી ફૂડ બનાવવામાં આવે છે.

Gaggan Anand

બેંગકૉકની જ ગગન આનંદ રેસ્ટોરન્ટ પાંચમાં ક્રમે છે. જેને કોલકાતાના શેફ ગગન આનંદ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટ પોતાના ક્રિએટિવ મેન્યૂ કાર્ડ માટે ફેમસ છે.

Masque

મુંબઈની આ રેસ્ટોરન્ટ લિસ્ટમાં 16માં ક્રમે છે. ગત વર્ષે તે 21માં નંબર પર હતી, પરંતુ લોકપ્રિયતા વધવાની સાથે જ તેણે 5 ક્રમનો કૂદકો માર્યો છે.

Indian Accent

દિલ્હીની આ રેસ્ટોરન્ટને આ વખતે લિસ્ટમાં 19મું સ્થાન મળ્યું છે. ગત વર્ષે તે 22માં ક્રમે હતુ

Avartana

આ યાદીમાં ત્રીજુ ભારતીય રેસ્ટોરન્ટ ચેન્નઈનું અવર્તના રેસ્ટોરન્ટ છે. જે 30માં ક્રમે છે.

આનંદ મહિન્દ્રાના કાકા હતા કેશુબ મહિન્દ્રા, ભારતમાં લાવ્યા હતાં ફેમશ બ્રાન્ડ JEEP