આનંદ મહિન્દ્રાના કાકા હતા કેશુબ મહિન્દ્રા, ભારતમાં લાવ્યા હતાં ફેમશ બ્રાન્ડ JEEP


By Kishan Prajapati12, Apr 2023 05:31 PMgujaratijagran.com

9 ઓક્ટોબર 1923થી 12 એપ્રિલ 2023

કેશુબ મહિન્દ્રાનો જન્મ 9 ઓક્ટોબર 1923 શિમલામાં થયો હતો અને તેમના પિતાનું નામ જગદીશ ચંદ્ર મહિન્દ્રા હતું.

આનંદ મહિન્દ્રા સાથે ખાલ લાગણી

કેશુબ મહિન્દ્રાના આખા કરિયરમાં આનંદ મહિન્દ્રા સાથે તેમની ખાસ લાગણી હતી. જ્યારથી આનંદ મહિન્દ્રાએ કંપનીમાં કામ શરું કર્યું.

આનંદ મહિન્દ્રાને પણ ઘણું શીખવાડ્યું

તેમણે પોતાના કામમાં આનંદ મહિન્દ્રાને સામેલ કરવાની સાથે ઘણી વસ્તુ શીખવાડી જેથી કંપનીનું ભલું થઈ શકે.

હાલમાં બન્યા હતા સૌથી વૃદ્ધ અરબપતિ

હાલમાં જ ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલાં લિસ્ટમાં કેશુબ મહિન્દ્રા ભારતના સૌથી વૃદ્ધ અરબપતિ બન્યા હતાં. 12 એપ્રિલ 2023માં કેશુબ મહિન્દ્રાનું નિધન થઈ ગયું છે.

1974માં બિઝનેસમાં જોડાયા કેશુબ

કેશુબ મહિન્દ્રાએ 1947માં મહિન્દ્રા ગ્રુપ સાથે કામ શરૂ કર્યું હતું. તે વખતે મહિન્દ્રા ભારતીય માર્કેમાં જીપ વિલીઝ એસયૂવી એસેમ્બલ કરતી હતી.

આનંદ મહિન્દ્રાના કાકા હતા કેશુબ

મહિન્દ્રા ગ્રુપ ભારતમાં જીપ લાવ્યા હતા અને કેશુબ મહિન્દ્રાએ બહારની બ્રાન્ડ સાથે ખુદની કાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કેશુબ આનંદ મહિન્દ્રાના કાકા હતાં.

1963માં બન્યા મહિન્દ્રાના ચેરમેન

1963માં મહિન્દ્રા ગ્રુપના ચેરમેન બનવાની સાથે જ કેશુબે કંપનીની દિશા અને દશા બદલવાનું શરૂ કર્યું હતું.

2012માં રિટાયર થયા હતા

કેશુબ મહિન્દ્રા 2012માં તેમના પદ પરથી રિટાયર થયા હતા અને તેમણે આનંદ મહિન્દ્રાને કાર્યભાળ સોંપ્યો હતો.

MRF વિશ્વની બીજા ક્રમની સૌથી મજબૂત ટાયર બ્રાંડ