આપણા દાંતોમાં અનેક પ્રકારની સમસ્યા થતી હોય છે, જે પૈકી એક છે દાંતમાં સડો થવો. તે આગળ જતા અસહ્ય પીડાનું કારણ બની જાય છે
પણ અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છીએ કે જે સડાને દૂર કરવામાં અને દાંતને સ્વચ્છ કરવામાં મદદરૂપ બની શકે છે
ફટકડીનો પાઉડર લો, તેમાં સિંધાલુ મિશ્રિત કરો, અને ત્યારબાદ તૈયાર કરેલી આ પેસ્ટથી તમારા દાંત પર બ્રશની મદદથી લગાવો. આમ કરવાથી તમારા દાંતમાં લાગતા કીડા ખતમ થઈ જશે.
દાંતમાં રહેલા કીડાને દૂર કરવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય છે. મોંમાં પાંચ મિનિટ સુધી નારિયેળ તેલ નાંખી 5થી 10 મિનિટ સુધી ઘૂમાવતા રહો અને ત્યારબાદ થૂકી દો. દાંતમાં રહેલા સડાને દૂર કરવામાં આ સૌથી
દિવસમાં બે વખત સરસવનું તેલ અને મીંઠુ લગાવવાથી તમારા દાંતમાં કહેલા કીડા જલ્દીથી ખતમ કરવામાં મદદ મળશે
જો તમારા દાંતોમાં વધારે પ્રમાણમાં સડો છે તો હુંફાળા પાણીમાં મીંઠુ નાંખી તેના કોગળા કરો
હિંગના પાણીના પણ કોગળા દાંતના સડાને દૂર કરી શકે છે
હિંગનું પાણીથી કોગળા કરવાથી સડાની સમસ્યા દૂર થઈ જાય છે
લસણમાં એન્ટી બેક્ટિરિયલ ગુણ જોવા મળે છે, જે સરળતાથી દાંતના કીડાને બહાર કરે છે