જાણો કોણીની કાળાશ દૂર કરવાના આયુર્વેદિક ઉપાય


By hariom sharma24, Feb 2023 09:10 PMgujaratijagran.com

લીંબુનો રસ

લીંબુના રસને તમારી કોણી પર લગાવો, 15 મિનિટ પછી પાણીથી ધોઇ લો. કોણીની કાળાશ દૂર કરવા અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરો.

હળદર અને દૂધ

કોણીની કાળાશ દૂર કરવા માટે દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો, હવે આ કોણી પર લગાવો અને 20 મિનિટ પછી પાણીથી ધોઇ લો.

નારીયળ તેલ

કોણીની કાળાશને દૂર કરવા માટે નારીયળના તેલનો ઉપયોગ કરવો.

એલોવેરા જેલ

એલોવેરા જેલ ત્વચા માટે ફાયદાકારક હોય છે. આમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણો હોય છે, જે ત્વચાની કાળાશને દૂર કરવા માટે મદદ કરે છે.

વેટ લોસથી પાચન શક્તિ સુધી, આ સમસ્યાઓમાં ફાયદાકારક છે દલિયા