અર્ચના પુરણસિંહ અને તેની ફેમિલી પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. અર્ચનાનો મોટો પુત્ર આર્યમન ટૂંક સમયમાં જ તેની ગર્લફ્રેન્ડ યોગીતા બિહાની સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.
આર્યમન શેઠીની ગર્લફ્રેન્ડ યોગિતા બિહાની પણ જાણીતી મૉડેલ અને એક્ટ્રેસ છે.તે દેખાવમાં પણ ખૂબ જ સ્ટાઈલિસ્ટ છે.
અર્ચનાની ભાવિ પુત્રવધુની સ્ટાઈલ પણ ખૂબ જ કમાલની છે. તો ચાલો યોગિતા બિહાનીના ગ્લેમરસ લુક પર એકનજર નાંખીએ...
યોગિતા બિહાની પરંપરાગત સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે. ફેન્સને તેનો આ લુક ખૂબ જ પસંદ આવ્યો છે
તે વેસ્ટર્ન ડ્રેસમાં પણ સેસી લાગે છે. એક ફોટોમાં તેણે લાલ રંગનો ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો છે, જેમાં તે સ્ટાઇલિશ દેખાય છે.
અર્ચનાની ભાવિ વહુ રિયલ લાઇફમાં ખૂબ જ હોટ છે. તે દરેક પ્રસંગે સૌથી અલગ દેખાય છે.
સ્ટાઇલિશ લહેંગા સાથે યોગિતાએ ભારે ઝુમકા પહેર્યા છે, જેનાથી યુવાન છોકરીઓ પણ ટિપ્સ લઈ શકે છે.
આર્યમનની ગર્લફ્રેન્ડ બોડીકોન લુકમાં હોટ દેખાય છે. તેનો આ લુક યુવાન છોકરીઓ માટે શ્રેષ્ઠ છે.