અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ Giorgia Andrianiના 7 સૌથી બોલ્ડ લૂક્સ


By Kishan Prajapati07, Jan 2023 10:21 PMgujaratijagran.com

સિલ્વર કલરની સાડી અને ડીપનેક બ્લાઉઝમાં એક્ટ્રેસનો આ બોલ્ડ લૂક ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

જ્યોર્જિયા ડીપ નેક ક્રોપ ટોપ અને મિની સ્કર્ટમાં ખૂદના હોટનેસના રેકોર્ડ તોડી રહી છે.

એક્ટ્રેસ આ ફોટોમાં વી નેક ડ્રેસમાં કાતિલ અંદાજમાં તેના ફેન્સને દિવાના બનાવવાનું કામ કરી રહી છે.

ડીવા આ બ્લેક કલરના ક્રોપ ટોપ અને પિંક કલરના શાઇની પેન્ટમાં ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે.

આ ફોટોમાં આંખો બંધ કરીને જ્યોર્જિયા ખૂબ જ કિલર પોઝ આપી રહી છે.

જ્યોર્જિયા આ ફોટમાં વોટર ટબમાં પગ નાખીને બેઠી છે. કલરફૂલ ડ્રેસમાં લોકો તેના આ ફોટો પર કોમેન્ટ્સ કરી રહ્યા છે.

એક્ટ્રેસ એક બોલ્ડનેસ ક્વીન છે. જ્યોર્જિયા તેના હોટ લૂકને લીધે ચર્ચામાં રહે છે.

Kiara Advaniનું ગોર્જિયસ લહેંગા કલેક્શન