શ્રાવણ માસમાં શિવ-પાર્વતી મહેંદીની ડિઝાઇન હાથ પર લગાવવાથી મહાદેવ જેવો પતિ મળશે


By Vanraj Dabhi27, Jul 2024 07:29 PMgujaratijagran.com

મહેંદીની ડિઝાઇન

શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. આ માસમાં છોકરીઓ અને પરિણીત મહિલાઓ દર સોમવારે વ્રત રાખે છે અને વિધિપૂર્વક મહાદેવની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી છોકરીઓ પોતાની પસંદનો પતિ મેળવી શકે છે.

કુંવારી છોકરીઓ માટે મહેંદી ડિઝાઇન

તમે શ્રાવણમાં સરળ અને સુંદર મહેંદી ડિઝાઇન માટે તમે તમારા હાથ પર આ પ્રકારનું શિવલિંગ બનાવી શકો છો.

શિવજીના સિંબોલની મહેંદી

તમે હથેળી પર શિવજીના સિંબોલની સુંદર મહેંદી ડિઝાઈન શ્રાવણમાં લગાવી શકો છો.

શિવના ચિત્રની મહેંદી ડિઝાઇન

શ્રાવણના આ પવિત્ર માસમાં તમે તમારા હાથ પર ભગવાન શિવનું ચિત્ર સાથે મહાદેવના નામો આંગળીઓ લખી શકો છો, જે ખૂબ જ સુંદર લાગશે.

યુનિક મહેંદી ડિઝાઇન

તમે શ્રાવણ માસ દરમિયાન શિવ પરિવારની યુનિક મહેંદી ડિઝાઇન બનાવી શકો છો.

શિવ-પાર્વતીની મહેંદી ડિઝાઇન

શ્રાવણ મહિનામાં તમે તમારા હાથ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની એક સાથે તસવીર પણ બનાવી શકો છો.

આખા હાથમાં મહેંદીની ડિઝાઇન

જો તમને આખા હાથ પર મહેંદી લગાવવા માટે તમે આવી ડિટેઇલ ડિઝાઇન અજમાવી શકો છો.

શિવલિંગ મહેંદી ડિઝાઇન

આ પવિત્ર માસમાં તમે આ રીતે તમારા હાથ પર શિવલિંગની મહેંદી ડિઝાઇન બનાવી શકો છો.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Benefits Sesame Seeds: જાણો કાળા તલ ખાવાના ફાયદા