ઝડપથી દાઢી વધારવા આ 6 તેલ લગાવો


By hariom sharma2023-04-23, 20:22 ISTgujaratijagran.com

જોજોબા ઓઇલ

બિયર્નના વાળને વધારવા માગો છો તો જોજોબા ઓઇલનો ઉપયોગ કરો. આ તેલમાં ઘણાં પોષકતત્ત્વોનો ભંડાર છે, જે તમારી દાઢીના વાળને વધારમાં મદદ કરી શકે છે.

કોકોનટ ઓઇલ

એન્ટિ બેક્ટેરિયલ પ્રોપર્ટીથી ભરપૂર નારિયળનું તેલ દાઢીના વાળ વધારી શકે છે. આ માટે બિયર્ડની માલિશ નારિયલ તેલથી કરો. આ તેલની રોજ માલિશ કરવાથી દાઢીના વાળ વધી શકે છે.

આમળા તેલ

આમળા તેલનો ઉપયોગ દાઢીના વાળને વધારવામાં મદદ કેર છે. પોષકતત્ત્વોથી ભરપૂર આમળા તેલથી દાઢીમાં 5 મિનિટ સુધી માલિશ કરો. આમળા તેલ સ્કિનને હેલ્ધી પણ રાખે છે.

એવોકાડો ઓઇલ

વિટામિન એ અને વિટામિન ઈથી ભરપૂર એવોકાડો ઓઇલ તમારી દાઢીના વાળ માટે ફાયદાકારક છે. આ માટે તેલને દાઢી પર લગાવીને થોડો સમય મસાજ કરવાથી ફાયદો મળશે.

સનફ્લાવર ઓઇલ

સનફ્લોવાર ઓઇલમાં વિટામિન A, B, C અને વિટામિન E રહેલા હોય છે. આ તમામ વિટામિન દાઢીના વાળ માટે ફાયદાકારક છે. આ માટે સૂરજમુખીના તેલને તમારી દાઢી પર લગાવો.

કેસ્ટર ઓઇલ

વિયર્ડ હેર વધારવા માટે કેસ્ટર ઓઇલ લગાવો. કેસ્ટર ઓઇલમાં આદુંનો જ્યૂસ મિક્સ કરીને દાઢીમાં લગાવી શકો છો. આ મિશ્રણને 20-25 મિનિટ સુધી બિયર્ડ પર લગાવો.

ખોટી હેર સ્ટાઇલના કારણે પણ વાળ ખરવા લાગે છે, આવી રીતે રાખો ધ્યાન